નિકોલ, ઓઢવ, રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સાયકલ ચોરી કરતા આરોપીને પકડી કુલ સાયકલ નંગ – ૪૧ કુલ કિંમત રૂપિયા ૧,૩૮,૮૦૦/- કબજે કરતી નિકોલ સર્વેલન્સ ટીમ

0
84

નિકોલ,અમદાવાદ।પોલીસ કમીશ્નર અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી સેક્ટર-ર સા.તથા મે.ના.પો. કમિ.શ્રી ઝોન-૫ તથા મ.પો.કમિ. શ્રી ” આઈ” ડિવીઝન અમદાવાદ શહેર નાઓએ મિલ્કત સંબધી ગુન્હાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય, જેથી નિકોલ પોલીસ ઇન્સપેકટર શ્રી વી.એસ.વાઘેલા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ નિકોલ સર્વેલન્સ પો.સબ.ઇન્સ.પી.એ.નાયી સાહેબ નાઓ તા.૦૩/૧૨/૨૦૨૫ ના રોજ સ્ટાફના માણસો સાથે નિકોલ પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારુ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો.પ્રદિપસિંહ હઠીસિંહ બનં.૧૦૧૭૯ તથા અપો.કો. કૃણાલ કેશુભાઇબનં. ૧૧૫૦૭ તથા દિનેશભાઈ ગેમરભાઇ બનં.૭૦૨૭ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે નિકોલ અમરજવાન સર્કલથી આગળ આવેલ મ્યુનીસીપલ કોર્પોરેશનના બગીચાની સામે જાહેર રોડ ઉપરથી આરોપી – આણ ઉર્ફે કાલુ સન/ઓફ મુકેશાભાઈ જોને કચવાહ ઉપ.૨૧ ધંધો મજુરી રહે લાભુભાઇ રબારીના મકાનમાં ભવાનીનગરભવાનીમાતાના મંદિરપાસે રાજેન્દ્રપાર્ક રચેદ્ર કેનાલેપાસે ઓઢવઅમદાવાદ શહેરમુળવતન ગામ, રજપુરા આગ્રા ઉતરપ્રદેશનાને પકડી આરોપીના કબ્જામાંથી “લાલીઓપાર્ડ” મોડલની ૨૯ ઇંચની રેડ અને બ્લેક કલરની જેનો ફ્રેમ નંબર જોતા -N25E012673નો છે જેનીહાલની કિંમત રૂપિયા ૯૮૦૦/- ની ગણી શકાય તેની સાથે પકડી નિકોલ ગુ.ર.નં.પાર્ટ એ-૧૧૧૯૧૦૧૫૨૫૦૬૯૦/૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબનાં ગુનાના કામે તા.૦૩/૧૨/૨૦૨૫ ના કલાક,૧૮/૫૫વાગે પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

તારીખ : ૦૩/૧૨/૨૦૨૫

પકડાયેલ આરોપી :-

અરૂણ ઉર્ફે કાલુ સન/ઓફ મુકેશભાઈ જાતે.કુશવાહ ઉવ.૨૧ ધંધો, મજુરી રહે.લાભુભાઇ રબારીના મકાનમાં ભવાનીનગર ભવાનીમાતાના મંદિર પાસે રાજેન્દ્રપાર્ક રોડ કેનાલ પાસે ઓઢવ અમદાવાદ શહેર

શોધાયેલ ગુનો. :- પાર્ટ એ-૧૧૧૯૧૦૧૫૨૫૦૬૯૦/૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબ

અન્ય મળી આવેલ સાયકલો :- અલગ અલગ કંપની, મોડલ અને કલરની કુલ સાયકલ ૪૦ જે તમામની કુલ્લે

કિ.રૂ.૧,૨૯,૦૦૦/- ની ગણી શકાય.

(૧) પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એસ.વાઘેલા

(૨) પોલીસ સબ ઇન્સ. પી.એ.નાથી

(૩) અ.હે.કો.સંદીપકુમારજયંતીલાલબનં.૫૯૯૫

(૪) અ.હે.કો.હિતેશભાઈ ગોકળભાઇબનં.૯૯૯૪

(૫) અ.હે.કો.શકિતસિંહમહાવીરસિંહ બનં.૪૫૯૭

(૬) અ.હે.કો.પંકજ ઉકાભાઇબનં.૩૧૦૨

કામગીરી કરનાર અધિકારી / કર્મચારી

(૭) અ.પો.કો.પ્રદિપસિંહહઠીસિંહબનં.૧૦૧૭૯

(૮) અ.પો.કો. દિનેશભાઇ ગેમરભાઇબનં.૭૦૨૭

(૯) અ પો.કો.કૃણાલ કેશુભાઇબનં.૧૧૫૦૭

(૧૦) અ.પો.કો.હિતેન્દ્રસિંહ જગદીશસિંહ બનં. ૬૫૨૦

(૧૧)અ.પો.કો.વાસુદેવપોપટભાઇબનં.૮૪૭૫

(૧૨)અ.પો.કો.પ્રગ્નેશભાઇજીવાભાઇ બનં.૯૮૦૫।

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here