અમદાવાદ।શહેર કારંજ પો.સ્ટે વિસ્તારમાંથી ચોરી કરનાર બે ઈસમો પાસેથી રોકડા રૂ.૫૦,૦૦૦/-ની મત્તાનો ફરીયાદ મા જણાવેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી પકડાયેલ આરોપીઓને કારંજ પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ કરવામાં આવેલ છે।
> પકડાયેલ આરોપી -(૧) ભલાજી હીરાજી ઠાકોર ઉ.વ-૫૮ રહે-નવી પોલીસ લાઈન પાછળ છાપરામાં ફાટા તળાવ મહેમદાવાદ
> (૨) જીતેન્દ્ર રમેશભાઈ દંતાણી ઉ.વ-૨૦ રહે-રામકોલોની પંજાબીની ચાલી નવાવાડજ અમદાવાદ શહેર
>
શોધાયેલ ગુનો:- કારંજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૭૨૫૦૧૭૦/૨૫ બી.એન.એસ.કલમ-૩૦૩(૨) મુજબ
> રીકવર કરવામાં આવેલ મુદ્દામાલ:- રોકડા રૂપિયા ૫૦,૦૦૦/-