નવરંગપુરા પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત છેતરપીંડી ના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર

0
180

અમદાવાદ।આરોપી વિરુધમા નવરંગ પોલીસ સ્ટેશનમા ગુ.રજી નં-૧૧૧૯૧૦૩૬૨૩૦૦૪૪/૨૦૨૩ ધી ઈપીકો કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ,દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમી હકીકત આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપી લવ સન/ઓફ અશોકભાઈ શર્મા ઉ.વ-૪૧ રહે-મ.નં-૩૦ સાવન બંગલોઝ ન્યુ રાણીપ અમદાવાદ શહેર નાને ઉપરોક્ત ગુનાની તપાસના કામે આજરોજ તા-૧૪/૯/૨૦૨૫ ના કલાક ૧૩/૩૦ વાગ્યે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (B.N.S.S.) ૨૦૨૩ ની કલમ ૩૫(૧)(જે)મુજબ પકડી અટક કરી નવરંગપુરા પોલીસ સ્ટેશન સોપવા તજવીજ કરવામા આવેલ છે

આરોપીનુ નામ લવ સન/ઓફ અશોકભાઈ શર્મા ઉ.વ-૪૧ રહે-મ.નં-૩૦ સાવન બંગલોઝ ન્યુ રાણીપ અમદાવાદ શહેર

શોધાયેલ ગુનો -નવરંગ પોલીસ સ્ટેશનના ગુ.રજી નં-૧૧૧૯૧૦૩૬૨૩૦૦૪૪/૨૦૨૩ ધી ઈપીકો કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ

આરોપી નો ગુનાહીત ઈતીહાસ –

નવરંગપુરા પો.સ્ટે ગુ.રજી નં-૧૧૧૯૧૦૩૬૨૨૦૩૮૧/૨૦૨૨ ધી ઈપીકો કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ના ગુન્હા મા પકડાયેલ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here