અમદાવાદ। શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન એક ઈસમ સંજય ઉર્ફે ચેરી સ/ઓ કનુભાઈ ડાભી ઉ.વ. ૩૫ હાલ રહે. બચુભાઈના કુવા પાસે, ઓમજી ભરવાડની ઓરડી, વટવા, અમદાવાદ તથા મકાન નંબર-૩, રાધા કિષ્ણની ચાલી, શિવાનંદનગરની સામે,બાપુનગર, અમદાવાદનો આજરોજ તા.૦૬/૦૮/૨૦૨૫ ના કલાક-૧૬/૪૫ વાગ્યે નારોલ સર્કલ હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં પોતાના કબજામાં વગર પાસ પરમીટે તમેચો કિ.રૂ. ૨,૦૦૦/- તથા કારતુસ નંગ-૨ કિ.રૂ.૨૦૦/- તથા મો.ફોન કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા થેલી કિ.રૂ.૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૧૨,૨૦૦/- નો મુદ્દામાલ સાથે પકડી લઈ તેની વિરુધ્ધમાં ડીસીબી પાર્ટ -બી- ગુરન. વવવ૯૧૦૧૧૨૫૦૨૪૧/૨૦૨૫ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ, ૨૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ (૧) મુજબનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
આ કામના આરોપી અમરાઈવાડી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૦૪૨૫૦૫૮૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ ૧૧૮(૨) ૩૦૮(૪) ૧૪૦(૩) ૧૧૫(૨) ૩૫૧(૩) ૨૯૬(બી) ૫૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી) (એ) મુજબના ગુનામાં વોન્ટેડ હોવાની કબુલાત કરેલ છે.
પકડાયેલ આરોપીનો પૂર્વ ઈતિહાસ:-
(૧) અમરાઈવાડી પો.સ્ટે. ફસ્ટ-૧૪૯/૨૦૧૯ ઈપીકો ૩૮૪,૧૨૦(બી). વિગેરે.
(૨) અમરાઈવાડી પો.સ્ટે. ફસ્ટ-૩૪૭/૨૦૦૭ ઈપીકો ૩૭૯,૧૧૪ વિગેરે.
(3) અમરાઈવાડી પો.સ્ટે. ફસ્ટ-૪૧૩/૨૦૧૧ ઈપીકો ૩૯૨,૧૧૪ વિગેરે.
(૪) ધાટલોડીયા પો.સ્ટે. ફસ્ટ ૨૦૦/૨૦૦૮ ઈપીકો કલમ ૩૯૨,૧૧૪ વિગેરે
(૫) ડીસીબી પો.સ્ટે. સે- 3૦૭૦/૨૦૨૧ આર્મ્સ એકટ ૨૫(૧)બીએ,૨૯ વિગેરે
(૬) નરોડા પો.સ્ટે. ફસ્ટ -૦૦3/૨૦૦૭ ઈપીકો કલમ ૩૭૯,૧૧૪ વિગેરે
(૭) નરોડા પો.સ્ટે. ફસ્ટ -૯૩/૨૦૧૦ ઈપીકો કલમ ૩૯૪,૧૧૪ વિગેરે
(૮) નરોડા પો.સ્ટે. ફસ્ટ -૧૩૩/૨૦૧૦ ઈપીકો કલમ ૩૯૨,૧૧૪ વિગેરે
(૯) નરોડા પો.સ્ટે. ફસ્ટ -૨૧૮/૨૦૦૭ ઈપીકો કલમ ૩૭૯,૧૧૪ વિગેરે
(૧૦) નરોડા પો.સ્ટે. ફસ્ટ -૬૯૩/૨૦૧૦ ઈપીકો કલમ ૩૯૨,૧૧૪ વિગેરે
(૧૧) નારણપુરા પો.સ્ટે. ફસ્ટ -૫૨૫/૨૦૦૮ ઈપીકો કલમ ૩૯૨,૧૧૪ વિગેરે
(૧૨) નારણપુરા પો.સ્ટે. ફસ્ટ -૬૨૩/૨૦૦૮ ઈપીકો કલમ ૩૯૨,૧૧૪ વિગેરે
(૧૩) બાપુનગર પો.સ્ટે. ફસ્ટ -૧૩૭/૨૦૦૭ ઈપીકો કલમ ૩૭૯,૧૧૪ વિગેરે મુજબ
(૧૪) બાપુનગર પો.સ્ટે. ફસ્ટ -૧૮૦/૨૦૧૨ ઈપીકો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦,૧૧૪ વિગેરે મુજબ
(૧૫) બાપુનગર પો.સ્ટે. ફસ્ટ -૩૩૭/૨૦૧૦ ઈપીકો કલમ ૩૯૨,૧૧૪ વિગેરે મુજબ
(૧૬) બાપુનગર પો.સ્ટે. ફસ્ટ -૪૩૨/૨૦૦૬ ઈપીકો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦,૧૧૪ વિગેરે મુજબ
(૧૭) મણીનગર પો.સ્ટે. ફસ્ટ -૭૫/૨૦૧૦ ઈપીકો કલમ ૩૯૨,૧૧૪ વિગેરે
(૧૬) બાપુનગર પો.સ્ટે. પ્રોહી -૩૩૮/૨૦૧૬ પ્રોહી કલમ ૬૫ઈ,૬૬બી, વિગેરે મુજબ
(૧૭) બાપુનગર પો.સ્ટે. પ્રોહી -૫૦૨૦/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫એઈ,૬૬(૧)બી, વિગેરે મુજબ
(૧૮) રાણીપ પો.સ્ટે. સે. -૩૦૪૭/૨૦૧૭ ઈપીકો કલમ ૧૮૮ વિગેરે
(૧૯) રાણીપ પો.સ્ટે. સે. -૩૦૪૭/૨૦૧૭ ઈપીકો કલમ ૧૮૮ વિગેરે
(૨૦) અમરાઈવાડી પો.સ્ટે. ફસ્ટ-૧૨૯/૨૦૧૫ ઈપીકો ૩૨૬, ૨૯૪(ખ) વિગેરે.
(૨૧) અમરાઈવાડી પો.સ્ટે. ફસ્ટ-૧૪૯/૨૦૧૯ ઈપીકો ૩૮૪, ૨૯૪(ખ), ૧૨૦(બી) વિગેરે.
(૨૨) બાપુનગર પો.સ્ટે. ફસ્ટ-૧૩૬/૨૦૧૯ ઈપીકો ૩૮૪, ૨૯૪(ખ), ૧૨૦(બી) વિગેરે.
(૨૩) બે વખત પાસા અટકાયતી તરીકે કાર્યવાહી થયેલ છે।