અમદાવાદ।નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુ.રજી નં-૧૧૨૦૪૦૪૬૨૫૦૩૬૫/૨૦૨૫ ધી બી.એન.એસ કલમ ૩૦૩(૨),૫૪ મુજબનો ગુનો દાખલ થયેલ.
દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમી હકીકત આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપી -ફરદીન અમજદખાન પઠાણ ઉ.વ-૧૯ રહે-મ.નં-૪૦૨ ઈ વોર્ડ સંકલીતનગર જુહાપુરા અમદાવાદ શહેર નાને ઉપરોક્ત ગુનાની તપાસના કામે આજરોજ તા-૦૫/૮/૨૦૨૫ ના કલાક ૧૪/૧૫ વાગ્યે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (B.N.S.S.) ૨૦૨૩ ની કલમ ૩૫ (૧) (જે) મુજબ પકડી અટક કરી નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન સોપવા તજવીજ કરવામા આવેલ છે
આરોપીનું નામ-ફરદીન અમજદખાન પઠાણ ઉ.વ-૧૯ રહે-મ.નં-૪૦૨ ઈ વોર્ડ સંકલીતનગર જુહાપુરા અમદાવાદ શહેર
શોધાયેલ ગુન્હો- નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુ.રજી નં-૧૧૨૦૪૦૪૬૨૫૦૩૬૫/૨૦૨૫ ધી બી.એન.એસ કલમ ૩૦૩(૨),૫૪ મુજબ।