અમદાવાદ।આ કામના આરોપી વિરૂધમા વટવા પોલીસ સ્ટેશનમા પ્રોહી ગુ.રજી નં-પર૫૧/૨૦૧૭ ધી પ્રોહી કલમ ૬૬(બી),૬૫ (એ (ઈ), ૧૧૬ (બી),૮૧ મુજબ ગુન્હો દાખલ થયેલ.
દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમી હકીકત આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપી મુકેશ ગુલાબજી જોષી ઉ.વ-૪૫ ધંધો-ડ્રાઈવીંગ રહે-મ.નં-૪૫/૧૪૧૮ કૃષ્ણધામ ઔડાના મકાનમા વિભાગ-૧ બી વેજલપુર અમદાવાદ શહેર નાને ઉપરોક્ત ગુનાની તપાસના કામે આજરોજ તા-૪/૮/૨૦૨૫ ના કલાક ૧૭/૧૫ વાગ્યે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (B.N.S.S.) ૨૦૨૩ ની કલમ ૩૫ (૧) (જે) મુજબ પકડી અટક કરી વટવા પોલીસ સ્ટેશન સોપવા તજવીજ કરવામાં આવેલ છે
આરોપીનુ નામ -મુકેશ ગુલાબજી જોષી ઉ.વ-૪૫ ધંધો-ડ્રાઈવીંગ રહે-મ.નં-૪૫/૧૪૧૮ કૃષ્ણધામ ઔડાના મકાન મા વિભાગ-૧ બી વેજલપુર અમદાવાદ શહેર
શોધાયેલ ગુનો-વટવા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.રજી નં-૫૨૫૧/૨૦૧૭ ધી પ્રોહી કલમ ૬૬ (બી),૬૫ (એ (ઈ),૧૧૬ (બી), ૮૧ મુજબ મુજબ
આરોપી નો ગુનાહીત ઈતીહાસ –
(૧)સુરેન્દ્રનગરના પાટડી પો.સ્ટે મા ગુ.રજી નં-૦૦૦૭/૨૦૧૪ પ્રોહીબીશન ના ગુન્હા મા પકડાયેલ
(૨)શામળાજી પો.સ્ટે પ્રોહી ગુ.રજી નં-૦૧૫૭/૨૦૧૫ પ્રોહીબીશનના ગુન્હા મા પકડાયેલ
(૩) સોલા પો.સ્ટે મા ૦૧૫૯૨/૨૦૨૦ પ્રોહીબીશન ના ગુન્હામા પકડાયેલ
(૪) બોપલ પો.સ્ટે ગુ.રજી નં-૦૭૮૭/૨૦૨૦ પ્રોહીબીશન ના ગુન્હામાં પકડાયેલ।