અમદાવાદ।પો.કમિશનર સા.શ્રી તથા મે.અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ સા.તથા મે.નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૩ સાહેબ તથા મે.મદદનીશ પોલીસ કમિશનરશ્રી ” ડી” ડીવીઝનસા.નાઓતરફથી પો.સ્ટે.વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવા સારૂ અવાર નવાર સુચના આપેલ હોય જે સુચના આધારે સીનીયર પોલીસ ઇન્સપેકટર એચ. આર.વાઘેલા સાહેબનાઓના સીધા માર્ગદર્શન તથા સુચના મુજબ શ્રાવણ માસ દરમ્યાન પ્રોહીજુગારની ગેરકાયદેસર પ્રવૃતી શોધી કાઢવા સારુ પો.સ.ઈ.એ.પી.શ્રીમાળી તથા સર્વેલન્સ સ્કોડના સ્ટાફના માણસોને સુચના કરેલ હોય જે દરમ્યાન આજરોજ સર્વેલન્સ સ્કોડના મ.સ.ઇ. જગદીશભાઈ અળવેશ્વરભાઈબ નં-૭૭૧૦ નાઓની બાતમી હકીકત આધારે કાલુપુર રમીઝખાન નવાબખાનના મનં-૨૬/૨૦ ભઠાભાઇની ગલી કાલુપુર ખાતે બંધ મકાનમાં ઉપરના માળે રૂમની અંદર પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડતા ઇસમો નં.(૧) રમીઝખાનનવાબખાનજાતે પઠાણઉ.વ.૩૬ધંધો-નોકરી રહે-મ.નં-૨૬/૧૦ ભટ્ટાની ગલી જબુદ્દીનપોળની બાજુમાં કાલુપુર અમદાવાદ શહેર (૨) અનશ સ/ઓ અબ્દુલસત્તાર જાતે શેખ ઉ.વ.૨૬ ધંધો-નોકરી રહે-મ નં-૩૧૧ શાહપુર અખાડા રહેમતે આલમ મસ્જીદ પાસે શાહપુર અમદાવાદ શહેર નં.(૩) મોહમંદ અજરૂદ્દીન સ/ઓસાહેબગુલામ જાતે કુરેશી ઉ.વ.૩૪ ધંધો-સિલાઇકામ રહે-મ.નં-હુસેનનગર એસ.ટી. વર્કસ નરોડા પાટીયા અમદાવાદ શહેર (૪) ઇમરાનખાન સ/ઓ અબ્દુલરઉફ જાતે પઠાણ ઉ.વ.૩ર ધંધો-નોકરી રહે-લલીતાબેનની ચાલી ઇટવાડા સરસપુર અમદાવાદ શહેર તથા (૫) સબ્બીર સ/ઓ ઇમરાન જાતે નાગોરી ઉ.વ.૨૭ ધંધો-નોકરી રહે-મ.નં-૩૦૭ શાહપુર અખાડા રહેમત આલમ મરજીદની પાસે શાહપુર અમદાવાદ શહેર તથા નં.(૬) રીઝવાન સ/ઓસાલમભાઈ જાતે અરબ ઉ.વ.૪૦ ધંધો-નોકરી રહે-મ.નં-૩૨૦૨ દંડીયા વાળે અબ્દુલ રજાકના રોજા મરજીદ દરિયાપુર અમદાવાદ શહેરનાઓને પકડી પાડેલ અને પકડાયેલ ઇસમોની અંગઝડતીના નાણા રોકડા રૂ.૨૮,૦૦૦/-તથા જમીન દાવના નાણા રૂ.૬૬૩૦/- મળી કુલ્લે રોકડા રૂ.૩૪૬૪૦/- તથા અલગ અલગ કંપનીના કુલમો.ફોનનંગ-૦૬ જેની કુલ કિરુ.૩૬,૦૦૦/- તથા ગંજી પાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે રૂ.૭૦,૬૩૦ /-નો મુદ્દામાલ કબ્જે કરી કાલુપુર પો.સ્ટે.પાર્ટ.બી-૧૧૧૯૧૦૨૬૨૫૦૧૭૯/૨૦૨૫ધી જુગારધારા કલમ-૪.૫મુજબ ગુનો દાખલકરી કાયદેસરની કાર્યવાહી કરેલછે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
પો.સ.ઇ.શ્રી એ.પી.શ્રીમાળી
મસઇજગદીશભાઇઅળવેશ્વરભાઈબન.૭૭૧૦
અહે.કો. જાવેદખાન અખ્તરખાનબનં.૯૬૬૮
અહે.કો.વનરાજસિંહ ધીરૂભાબ.નં-૩૭૮૫
અહે.કો.મહેન્દ્રસિંહ માધાવસિંહબ.નં-૬૮૩૪
પો.કો.મો.રફીકસીકંદરમીયા બ.નં.૫૫૮૨
પો.કો.દિલીપસિંહ બળવંતસિંહ બ.નં-૫૦૭૮
પો.કો. અજીતકુમારસમુભાઇબ નં-૧૦૧૭૮
પો.કો.અજયકુમાર જગદીશભાઇબ નં.૧૨૯૩૫