यात्रियों की सुविधा के लिए साबरमती-भावनगर इंटरसिटी एक्सप्रेस में जोड़े गए दो अतिरिक्त सेकंड क्लास सीटिंग कोच

0
65

 

पश्चिम रेलवे द्वारा यात्रियों की बढ़ती हुई संख्या को ध्यान में रखते हुए उनकी सुविधा के लिए ट्रेन संख्या 20965/20966 साबरमती-भावनगर-साबरमती इंटरसिटी एक्सप्रेस ट्रेन में दो अतिरिक्त सेकंड क्लास सीटिंग कोच जोड़ने का निर्णय लिया गया है। जो इस प्रकार है:
ट्रेन संख्या 20965/20966 साबरमती-भावनगर-साबरमती इंटरसिटी एक्सप्रेस में तत्काल प्रभाव से 30 सितंबर 2023 तक दो अतिरिक्त सेकंड क्लास सीटिंग कोच जोड़े गए है।
ट्रेनों के ठहराव, संरचना और समय के बारे में विस्तृत जानकारी के लिए यात्री कृपया
www.enquiry.indianrail.gov.in पर जाकर अवलोकन कर सकते हैं।

યાત્રીઓની સુવિધા માટે સાબરમતી-ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં
બે વધારાના સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ ઉમેરવામાં આવ્યા
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખતા અને  તેમની સુવિધા માટે ટ્રેન નંબર 20965/20966 સાબરમતી-ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં બે વધારાના સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. જે આ મુજબ છે
ટ્રેન નંબર 20965/20966 સાબરમતી-ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં 30 સપ્ટેમ્બર 2023 સુધી તાત્કાલિક અસરથી બે વધારાના સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ ઉમેરવામાં આવેલ છે.
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને
www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here