અમદાવાદજિલ્લા સંવાદદાતાઆજરોજ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓના અધ્યક્ષ સ્થાને અમદાવાદ શહેર પોલીસ સંકલન સમિતિની બેઠકનું આયોજન થયુંBy navhindustanpatrika - January 29, 2026023FacebookTwitterWhatsAppEmail અમદાવાદ। શહેરના ધારાસભ્યશ્રીનાઓ તથા ઊચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ની ઊપસ્થિતિમાં, શહેર કક્ષાએ પોલીસ વિભાગને લગત પ્રજાના પ્રશ્નોનો નિકાલ થાય તથા શહેરની જનતાને સ્પર્શતા વિવિધ સામાન્ય પ્રશ્નો અંગે ચર્ચા થઇ।