અરવલ્લી જીલ્લાના ટીટોઈ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ના ગુનામાં છેલ્લા એક વર્ષ થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ

0
22

અમદાવાદ।આ કામના આરોપી વિરુધમા ટીટોઈ પોલીસ સ્ટેશન મા સી પાર્ટ ગુ.રજી નં-૧૧૧૮૮૧૩૨૪૦૬૦૧/૨૦૨૪ ધી પ્રોહી કલમ ૬૫,(એ) (ઈ),૧૧૬ (બી), ૯૮ (૨),૮૧ મુજબ ગુન્હો દાખલ થયેલ.

દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમી હકીકત આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપી હિતેન્દ્રસિહ સિધ્ધરાજસિહ સોલંકી ઉ.વ-૪૦ રહે-બી/૨૯ ગોકુલ ગેલેક્ષી દાસ્તાન ચાર રસ્તા પાસે કઠવાડારોડ નિકોલ અમદાવાદ શહેર નાને ઉપરોક્ત ગુનાની તપાસના કામે આજરોજ તા-૩૧/૭/૨૦૨૫ ના કલાક ૧૭/૪૫ વાગ્યે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (B.N.S.S.) ૨૦૨૩ ની કલમ ૩૫ (૧) (જે) મુજબ પકડી અટક કરી અરવલ્લી જીલ્લા ના ટીટોઈ પોલીસ સ્ટેશન સોપવા તજવીજ કરવામાં આવેલ છે

આરોપીનુ નામ -હિતેન્દ્રસિહ સિધ્ધરાજસિહ સોલંકી ઉ.વ-૪૦ રહે-બી/૨૯ ગોકુલ ગેલેક્ષી દાસ્તાન ચાર રસ્તા પાસે કઠવાડારોડ નિકોલ અમદાવાદ શહેર

શોધાયેલ ગુનો-ટીટોઈ પોલીસ સ્ટેશન ના સી પાર્ટ ગુ.રજી નં-૧૧૧૮૮૧૩૨૪૦૬૦૧/૨૦૨૪ ધી પ્રોહી કલમ ૬૫ (એ) (ઈ),૧૧૬(બી), ૯૮ (૨),૮૧ મુજબ

આરોપી નો ગુનાહીત ઈતીહાસ –

|(૧) શાહીબાગ પો. સ્ટે સી પાર્ટ ગુ.રજી નં-૧૧૧૯૧૦૩૧૨૦૧૮૦૮/૨૦૨૦ પ્રોહીબીશનના ગુન્હા મા પકડાયેલ

(૨) માધુપુરા પો. સ્ટે ગુ.રજી નં-૧૧૧૯૧૦૧૦૨૦૧૦૦૦/૨૦૨૦ મા બખેડા ના ગુન્હા મા પકડાયેલ

(૩) ૨૦૨૩ મા ડીસા પો. સ્ટે મા સી પાર્ટ ૧૧૧૯૫૦૧૯૨૩૦૫૯૭/૨૦૨૩ પ્રોહીબીશન ના ગુન્હામા પકડાયેલ।


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here