અમદાવાદ,શહેર પોલીસ કમિશ્નર શ્રી જી.એસ.મલીક સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી સેકટર-૨ શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ડો.રવી મોહન સૈની સાહેબ ઝોન-૬ અમદાવાદ શહેર તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી “જે” ડીવીજન પ્રદિપસિંહ જાડેજા સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.બી.ઝાલા સાહેબ તથા સેકન્ડ પો.ઇન્સ.શ્રી એસ.ડી.સોઢાનાઓએ નાસતા ફરતા આરોપીને પકડવા સારું આપેલ સુચના આધારે સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ એ.બી.ગંધા તથા સર્વેલંસ સ્કોડના માણસો પેટ્રોલીંગમા હતા જે વખતે અ.પો.કો અહેઝાઝખાન ઇશાકખાન તથા અ.પો.કો. રવીભાઇ જગદીશભાઇ તથા અ.પો.કો રણજીતસિંહ ટેમતસિંહ નાઓની ચોક્કસ અને આધારભુત બાતમી હકીકત આધારે “રામોલ પો.સ્ટે- ૧૧૧૯૧૦૨૪૨૫૦૧૮૬/૨૦૨૫ ધી બી.એન.એસ કલમ-૩૦૫,૩૩૧(૩),૩૩૧(૪),૫૪ મુજબ ના કામે આરોપી નામે આફતાબ ઉર્ફે તાઉ સ/ઓફ સઇદભાઈ જાતે શેખ ઉ.વ.૨૫ રહે.મ.નં-૧૦ રુમ સુરતી સોસાયટી પાણીની ટાંકી પાસે રામોલ અમદાવાદ શહેર નાઓને ઝડપી સારી કામગીરી કરેલ છે.તા.૨૨.૦૭.૨૦૨૫
* પકડવાનો બાકી ગનો –
(૧) રામોલ પોલીસ સ્ટેશન ગુરનં ૧૧૧૯૧૦૨૪૨૫૦૧૮૬/૨૦૨૫ ધી બી.એન.એસ કલમ-૩૦૫, ૩૩૧(૩), ૩૩૧(૪), ૫૪ મુજબ
કામગીરી કરનાર અધીકારી / કર્મચારી —
(૧) પો.સબ.ઇન્સ શ્રી એ.બી.ગંધા
(૨) એ.એસ.આઇ ઇલ્યાસ અહેમદ ઇબ્રાહીમખાન
(૩) અ.હે.કો. અશોકભાઈ પ્રેમજીભાઇ
(૪) અ.પો.કો. અહેઝાઝખાન ઈશાકખાન
(૫) અ.પો.કો. રવીભાઈ જગદીશભાઇ
(૬) અ.પો.કો. રણજીતસિંહ ટેમતસિંહ
(૭) અ.પો.કો કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ